(Hall-Ticket Notification) - બિન-શૈક્ષણીક જગ્યાઓ ભરવા માટે જરૂરી ટેસ્ટ/પરીક્ષા અંગેની હોલ ટીકીટની જાહેરાત તથા સુચના પત્રક

Hall-Ticket for Test-A will be released on 12-03-2026(Thursday). Candidates will be able to download the Hall-Ticket using their User-ID.

પરીક્ષા-A માટેની હોલ-ટિકિટ તારીખ ૧૨-૦૩-૨૦૨૬ (ગુરુવાર) ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારો પોતાના યુઝર-આઈડી ની મદદથી હોલ-ટિકિટ ડાઉનલોડ કરી શકશે.

બિન-શૈક્ષણીક જગ્યાઓ ભરવા માટે જરૂરી ટેસ્ટ/પરીક્ષા અંગેનું સુચના પત્રક


Department: Recruitment Cell

10-03-2026