તા.૦૮-૧૦-૨૦૨૪ ના રોજ કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એલએલ.એમ. સેમેસ્ટર ૧ અને ૩ ના વિદ્યાર્થીઓએ “વિકાસ સપ્તાહ’ અંતર્ગત “ભારત વિકાસ પ્રતિજ્ઞા” કાયદા ભવનના સેમિનાર હોલમાં લીધેલ તેના ફોટોગ્રાફસ

તા.૦૮-૧૦-૨૦૨૪ ના રોજ કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એલએલ.એમ. સેમેસ્ટર ૧ અને ૩ ના  વિદ્યાર્થીઓએ “વિકાસ સપ્તાહ’ અંતર્ગત “ભારત વિકાસ પ્રતિજ્ઞા” કાયદા ભવનના સેમિનાર હોલમાં લીધેલ. આ સપથ ગ્રહણમાં હાજર રહેલ કાયદા ભવનના અધ્યક્ષશ્રી ડો. આનંદ ચૌહાણ, કાયદા ભવનના વિઝીટીંગ ફેકલ્ટી અને કો-ઓર્ડીનેટર ડો. પાયલબેન પટેલ તથા ડો. ધરાબેન ઠાકર, બિન-શૈક્ષણિક કર્મચારીઓ તથા એલએલ.એમ. સેમેસ્ટર – ૧ તથા સેમેસ્ટર – ૩ ના વિદ્યાર્થીઓના સપથ ગ્રહણના ફોટો ગ્રાફ્સ.


Published by: Department of Law

08-10-2024