સી.સી.ડી.સી. દ્વારા નાયબ માહિતી નિયામક વર્ગ-1, સહાયક માહિતી નિયામક (સંપાદન) વર્ગ-2, સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ-3ની મુખ્ય પરીક્ષાની તૈયારી માટેના તાલીમ વર્ગનું ઉદ્ઘાટન કરી શરૂઆત કરાવતા કુલપતિશ્રી પ્રો. ઉત્પલભાઈ જોશી......


Published by: Career Counselling & Development Centre (CCDC)

21-07-2026