નવમી પુસ્તક પ્રકાશન આર્થિક અનુદાન યોજના-૨૦૨૫-૨૬, તા.૧૯-૧૨-૨૦૨૬

નવમી પુસ્તક પ્રકાશન આર્થિક અનુદાન યોજના-૨૦૨૫-૨૬, તા.૧૯-૧૨-૨૦૨૬

 

        ગુજરાત સરકારશ્રી દ્વારા અનુદાનિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંચાલિત બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર-સેન્ટરની સલાહકાર સમિતિના ઠરવા મુજબ BAC/21-33/2025/2502239, તા.05/05/2025ની સલાહકાર સમિતિની કાર્યવાહી નોંધમાં થયેલ ઠરાવ નં. ૩ : ૫ : ૧ અને ૩:૮:૫ ૧ મુદ્દા અંતર્ગત ડૉ.આંબેડકરજીના જીવન, કવન અને તત્ત્વજ્ઞાન પર લેખન કરનારા લેખકો માટે પુસ્તક પ્રકાશન આર્થિક અનુદાન યોજનામંજૂર કરવામાં આવી છે. જે અંતર્ગત ચેર-સેન્ટરની BAC/ડૉ.આંબેડકર પુસ્તક પ્રકાશન અનુદાન/૨૦૨૪-૨૫,તા.૦૪/૦૪/૨૦૨૪ માર્ગદર્શિકાના મુદ્દા નં.૧૧. મુજબ પુસ્તક પ્રકાશન સહાય યોજના અંતર્ગત રૂા. ૬૦ હજાર ગ્રાન્ટની મર્યાદામાં આર્થિક અનુદાન આપવાનું મંજૂર કરેલ છે. સંદર્ભની નોંધ પર મળેલા આદેશ અન્વયે તેમજ તા.૧૯/૧૨/૨૦૨૫ની પસંદગી સમિતિની બેઠક મળી જેમાં ઓનલાઈન/ઓફલાઈન ૦૩ લેખકોની હસ્તપ્રતો જ ચેર-સેન્ટર પ્રાપ્ત થઈ હોય આ ૦૩ હસ્તપ્રતોમાંથી ૦ર વિદ્વાન લેખકોને પુસ્તક પ્રકાશન માટે આર્થિક અનુદાન વર્ષ : ૨૦૨૫-૨૬ માટે આપવામાં આવ્યું છે.


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

19-12-2025