દ્વિતીય  :   સ્પેશીયલ ફેલોશીપ એવોર્ડ-૨૦૧૯-૨૦, તા. ૦૬/૦૩/૨૦૨૦
        M.PhiL.Ph.D સંશોધન એવોર્ડની જાહેરાત-૨૦૧૯–૨૦ ચેર-સેન્ટર દ્વારા જાહેરાત ચેર-સેન્ટર વેબ-સાઈટ અને સોયશ્ય મીડિયા તેમજ પરિપત્ર દ્વારા દરેક ભવવના અધ્યક્ષશ્રીઓને જાણ અર્થે નોટીસ બોર્ડ પર જાહેરાત મુકવામાં આવી અને જેના અનુસંધાને આવેલ અરજીઓના આધારે તા.૦૬/૦૩/૨૦૨૦ રોજ ઈન્ટરવ્યૂ સમિતિ દ્વારા ઈન્ટરવ્યૂમાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓની યાદી.
૧.     સંશોધકનું નામ   : રાઠોડ રમિલા જી.      
          સંશોધનનો વિષય  : ડૉ.બી.આર.આંબેડકરની સમાજ સુધારણા પ્રવૃત્તિઓ- એક સમાજશાસ્ત્રીય અભ્યાસ
૨.     સંશોધકનું નામ   : પરમાર પ્રભૃતિ એચ.
          સંશોધનનો વિષય  : બાબાસાહેબ ડૉ.આંબેડકરનાં વકતવ્યો અને તેની વિવિધતા : સમાજશાસ્ત્રીય અભ્યાસ
૩.     સંશોધકનું નામ   : સોલંકી હિના એન.
          સંશોધનનો વિષય   : વર્તમાન સમયમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરના વિચારોની અસરો
૪.    સંશોધકનું નામ   : ત્રિવેદી ભૂમિ એમ.
          સંશોધનનો વિષય  : ભારતીય બંધારણના મૂળભુત અધિકારો– ડૉ. આંબેડકરનું દર્શન
૫.   સંશોધકનું નામ   : મહેતા રિદ્ધિ જી.
          સંશોધનનો વિષય : રાષ્ટ્રીય એકતા અને અખંડિતા જાળવવા ડૉ. બાબાસાહેબ આંબેડકરનું યોગદાન