દ્વિતીય વ્યાખ્યાન  : ડૉ.આંબેડકરજીનું પ્રથમ સૂત્ર- શિક્ષિત બનો,  તા. ૨૦/૦૫/૨૦૧૭
            સિદ્ધાર્થ ફાઉન્ડેશન, કોડીનારના નવનિયુક્ત કર્મચારી/શિક્ષકોના સન્માન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ચેરમેનશ્રીની ઉપસ્થિતિ અને વ્યાખ્યાન.
વ્યાખ્યાનનો વિષય :  ડૉ.આંબેડકરજીનું પ્રથમ સૂત્ર- શિક્ષિત બનો
વ્યાખ્યાનાના વક્તા :   પ્રો. (ડૉ.) રાજા એન.કાથડ
સ્થળ            :    સિદ્ધાર્થ ફાઉન્ડેશન, કોડીનાર
તારીખ           :   ૨૦/૦૫/૨૦૧૭
ઉપસ્થિત મહાનુભાવો :
(૧) શ્રી જે.ડી. સોલંકી, (ધારાસભ્યશ્રી, ગુજરાત સરકાર, કોડીનાર)
(૨) શ્રીનાથુભાઈ સોસા અતિથિ વિશેષ, (સદસ્યશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર)
(૩) શ્રી રજનીકાંત મકવાણા, (પ્રમુખ, અનુ.જાતિ, પ્રાથમિક શિક્ષક સંઘ, કોડીનાર)
(૪) ઉપસ્થિત પ્રાથમિક શિક્ષકો અને શ્રોતાઓ, કુલ સંખ્યા ૩૮૦