તૃતીય વ્યાખ્યાન  : ભારતીય સંવિધાન અને આપણું ઉત્તરદાયિત્વ, તા. ૨૮/૧૧/૨૦૧૭
            ભારતીય સંવિધાન સ્વીકાર દિવસ નિમિતે સુરક્ષાસેતુ અને અનુ.જાતિ કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે આયોજિત સેમિનાર અને વિદ્યાર્થી સન્માન સમારોહ
વ્યાખ્યાનનો વિષય : ભારતીય સંવિધાન અને આપણું ઉત્તરદાયિત્વ
વ્યાખ્યાનાના વક્તા :  પ્રો. (ડૉ.) રાજા એન.કાથડ
સ્થળ :  ઠક્કરબાપા કુમાર છાત્રાલય કેમ્પસ, રાજકોટ.
તારીખ :  ૨૮/૧૧/૨૦૧૭
ઉપસ્થિત મહાનુભાવો :
(૧) પોલિસ કમિશનરશ્રી રાજકોટ.
(२) શ્રી દિનેશભાઈ પરમાર,(અનુસૂચિત જાતિ, સૌરભ સામયિક)
(૩) ડૉ. ભરત વાણવી, (વંથલી, પી.એચ.સી.)
(૪) શ્રી મનુભાઈ ધાંધલ, (પ્રમુખ, ઠક્કરબાપા કુમાર છાત્રાલય ટ્રસ્ટ)
(૫) ઉપસ્થિત અન્ય :  અધિકારીઓ, સમાજના અગ્રણીઓ, સન્માનિત વિદ્યાર્થીઓ, વાલીઓ વગેરે કુલ અંદાજિત સંખ્યા ૩૧૦