હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વવિદ્યાલય, પાટણ રાષ્ટ્રીય સંગોષ્ઠિ તા. ૨૯, એપ્રિલ-૨૦૨૩
          Participation in Seminar (s)Conference(s) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વવિદ્યાલય, પાટણ ડૉ.  બાબાસાહેબ આંબેડકર ચેર-સેન્ટર દ્વારા આયોજિત “અનુસૂચિત જાતિઃ અતીત, વર્તમાન અને ભવિષ્ય" વિષયક એક દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠિ તા. ૨૯, એપ્રિલ-૨૦૨૩ના રોજ ચેરના ચેરમેન તથા અધ્યાપક દ્વારા સંશોધન પેપર પ્રસ્તુતિ તથા રૂબરૂ મુલાકાત.
            (૧) ડૉ. આર. સોલંકી :   : ધ હિન્દુ કોડ બિલ-૧૯૪૮
            (२) ડૉ. રવિ. બી. ધાનાણી: Women Empowerment and Dr. Babasaheb Ambedkar
            (૩) ડૉ. કાન્તિલાલા જી. કાથડ : भारतीय संविधान में  अधिकारों एवं कर्तव्यों का आलोक ।
            (૪) ડૉ. મુકેશકુમાર જી ચૌહાણ : भारतीय संविधान की प्रमुख विशेषताए ।