"હર ઘર તિરંગા" કાર્યક્રમ  તા. ૧૦/૦૮/૨૦૨૪, શનિવાર
તારીખ : ૧૦/૦૮/૨૦૨૪, શનિવાર
સમય : સવારે ૦૮ : ૩૦ કલાકે
સ્થળ : સરદાર વલભાઈ પટેલનું સ્ટેચ્યુ, બહુમાળી ભવન પાસે, રેસકોર્સ, રાજકોટ.
            સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નં.મહેકમ/અ/ ૪/૨૪૧૩૪૮૨/૨૦૨૪, તા.૮-૮-૨૦૨૪ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાર્યાલયના તમામ વિભાગના શૈક્ષણિક/બિનશૈક્ષણિક કર્મચારીઓ રેલીમાં ભાગ લઈ શકે તે માટે તા. ૧૦/૦૮/૨૦૨૪. શનિવારના રોજ "હર ઘર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારશ્રી દ્વારા રાજકોટ શહેરમાં મેગા પરેડ (રેલી)નું આયોજન કરવામાં આવેલ છે.
            આ કાર્યક્રમમાં બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટરના ચેરમેન, પ્રો. આર.એન. કાથડ, સશોધન અધિકારી, ડૉ. રવિ બી. ધાનાણી, વીઝીટીંગ અધ્યાપક, ડૉ. કાન્તિલાલ કાથડ, તથા ચેરનો સમગ્ર સ્ટાફ ડૉ. મુકેશ જી. ચૌહાણ, વાઘેરા મિલન આર. ઉપસ્થિત રહ્યાં હતા.
https://www.facebook.com/share/p/rJ2oqQn71Hz6yU3x/?mibextid=xfxF2i