બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકરજીની ૧૩૬મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ
આયોજક: બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકરજીની ૧૩૬મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતીય બંધારણના શિલ્પી, ભારત રત્ન બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકરને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી, યુનિવર્સિટીના અધિકારીઓ, અધ્યાપકો, કર્મચારીઓ, સંશોધકો, વિદ્યાર્થીઓ તથા સર્વે યુનિવર્સિટી પરિવારના સભ્યોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ છે.
કાર્યક્રમના અધ્યક્ષશ્રી:
પ્રો. ઉત્પલ એસ. જોશી, માનનીય કુલપતિશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
કાર્યક્રમની વિગતો
- તારીખ: ૧૪ એપ્રિલ, ૨૦૨૬
- સમય: સવારે ૧૧:૦૦ કલાકે
- સ્થળ: મીટિંગ રૂમ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
"શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો."
નિમંત્રક
- ડૉ. અજયસિંહ કે. જાડેજા, કુલસચિવ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
- પ્રો. રાજ એન. કાથડ, ચેરમેન, બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
https://www.facebook.com/share/p/1EYneXcjLz/