CHARANI SAHITY SEMINAR 6.2.2021

         ચારણી સાહિત્ય વિષયક સેમિનાર યોજાયો

 

 

        દિલ્હી સાહિત્ય અકાદમી અને ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના સંયુક્ત ઉપક્રમે તા.૦૬/૦૨/૨૦૨૧ના રોજચારણી સાહિત્યવિષય પર સેમીનારનું આયોજન થયું હતું. જેમાં ચારણી સાહિત્ય અને તેના સ્વરૂપ વિશે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.


Published by: Department of Gujarati

06-02-2021