ડૉ.આંબેડકર મેમોરિયલ વ્યાખ્યાન શ્રેણી વ્યાખ્યાન વર્ષ : ૨૦૨૩-૨૦૨૪
૧૪૬.  IQAC અને BAC  ચેરના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય શિક્ષા નીતિ-૨૦૨૦ "ભારતીય જ્ઞાન પરંપરા" ૦૧-૦૧-૨૦૨૪
            સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના IQAC અને બાબાસાહેબ ડો. બી.આર. આંબેડકર ચેરના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય શિક્ષા નીતિ-૨૦૨૦ના સંદર્ભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NEP અંગે વ્યાખ્યાન: શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના રાષ્ટ્રીય સચિવે કહ્યું- વિશ્વના તમામ પ્રશ્નો, મુશ્કેલીઓ, પડકારોનું સમાધાન ભારતીયતામાં છે .સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના IQAC અને બાબાસાહેબ ડો. બી.આર. આંબેડકર ચેરના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય શિક્ષા નીતિ-૨૦૨૦ના સંદર્ભમાં કુલપતિશ્રી પ્રોફે. નીલાંબરીબેન દવેના માર્ગદર્શન હેઠળ
	- "ભારતીય જ્ઞાન પરંપરા" વિષય પર એક દિવસીય વ્યાખ્યાનનું આવતીકાલે બપોરે 12:00 કલાકે આયોજન
 
	- "ભારતીય જ્ઞાન પરંપરા" વિષય પર શિક્ષા સંસ્કૃતિ ઉત્થાનના રાષ્ટ્રીય સચિવશ્રી અતુલભાઈ કોઠારી સૌને સંબોધન કરશે
 
આ વ્યાખ્યાનમાં ભવનોના અધ્યક્ષશ્રીઓ, કોલેજોના આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. 
યુટ્યુબ લિંક   https://youtube.com/live/dPL1QvSz2xo?feature=share
ફેસબૂક લિંક : https://www.facebook.com/events/370332022315083/