MATRUBHASHA DIN-21.2.2022

      વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી

 

            ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં તા.૨૧/૦૨/૨૦૨૨ના રોજ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભવનના પ્રોફેસરો તેમજ વિદ્યાર્થીઓએ માતૃભાષા નિમિત્તે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. તેમજ કાવ્યપઠન પણ કર્યું હતું.


Published by: Department of Gujarati

21-02-2022