માતૃભાષા સપ્તાહ કાર્યક્રમ યોજાયો
ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનમાં તા.૨૨/૦૨/૨૦૨૦ના રોજ માતૃભાષા સપ્તાહ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ડૉ.શરદ ઠાકર, જ્વલંત છાયા, ભરત મહેતા, રાજેશ પંડ્યા અને સતીશ વ્યાસે વ્યાખ્યાન આપ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો.