MEGHANI VANDANA 12.8.2021

         મેઘાણી વંદના કાર્યક્રમ યોજાયો

 

            ગુજરાતી ભાષા સાહિત્ય ભવન અને ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે તા.૧૨/૦૮/૨૦૨૧ ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અને મેઘાણી વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ મેઘાણી વિશે  વક્તવ્ય આપ્યું હતું.


Published by: Department of Gujarati

12-08-2021