*બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ*
(ગુજરાત સરકારશ્રી દ્વારા સ્થાપિત)
*વર્ષ : ૨૦૨૬-૨૦૨૭ ની યોજનાઓમાં જોડવા માટે
વિદ્વાનો, અધ્યાપકો સંશોધન છાત્રો અને* ધોરણ-૬ થી પીએચ.ડી. સુધીના વિદ્યાર્થીઓ માટેની
ઓનલાઈન રજી. લીંક નીચે મુજબ છે.
(૧) *" પ્રમાણપત્રીય અભ્યાસક્રમ- ૨૦૨૬-૨૦૨૭ " *
Dr. Ambedkar Certificate Course: 2026-27
" બાબાસાહેબ ડો.આંબેડકરનું જીવન અને દર્શન"
આ પ્રમાણપત્ર અભ્યાસક્રમ માટેની લિંક નીચે મુજબ છે.
Registration Link
http://forms.gle/FmFwFGkSZkuVABwPA
(૨) માતૃશ્રી રમાબાઈ ગ્રામસેવા ફેલોશીપ યોજના-૨૦૨૬-૨૦૨૭
Matru Shri Ramabai Ambedkar Special Fellowship PG/Ph.D. 2026-27
માતૃશ્રી રમાબાઈ ગ્રામસેવા ફેલોશીપ યોજના માટેની લિંક નીચે મુજબ છે.
Registration Link
http://forms.gle/CuTTGi2wtRrpbNRx7
(૩) "ડૉ. બી.આર. આંબેડકર સ્પેશિયલ ફેલોશિપ ફોર-PG/Ph.D રીચર્સ એવોર્ડ- ૨૦૨૬-૨૦૨૭ "
Dr. B.R. Ambedkar Special Fellowship for PG/Ph.D- 2026-27
આ સંશોધન એવોર્ડ માટેની લિંક નીચે મુજબ છે.
Registration Link
http://forms.gle/YGqZXyWDwjzQPZMH7
(૪) *" અખિલ ગુજરાત ત્રિસ્તરીય વક્તૃત્વ સ્પર્ધા - ૨૦૨૬-૨૦૨૭ " *
Elocution Competition-2026-27
આ સ્પર્ધા માટેની લિંક નીચે મુજબ છે.
Registration Link
http://forms.gle/BvnB95ST2dZhgrLi9
(૫) *" અખિલ ગુજરાત નિબંધ લેખન સ્પર્ધા- ૨૦૨૬-૨૦૨૭ " *
Essay Competition-2026-27
આ સ્પર્ધા માટેની લિંક નીચે મુજબ છે.
Registration Link
http://forms.gle/adNJCcspMKPxnWnK7
(૬) "ડૉ. આંબેડકર પુસ્તક પ્રકાશન આર્થિક અનુદાન યોજના- ૨૦૨૬-૨૦૨૭ "
Book Publication Scheme- 2026-27
આ સંશોધન યોજના માટેની લિંક નીચે મુજબ છે.
Registration Link
http://forms.gle/ZLZ39Gigmr475kmx6
(૭) "ડૉ. આંબેડકર ઉત્તમ શોધપત્ર યોજના- ૨૦૨૬-૨૦૨૭ "
Dr. Ambedkar Best Research Paper Scheme-2026-27
વિદ્વાનો, અધ્યાપકો, સંશોધકોને નીચેની લીંક પર રજી. કરવા વિનંતી.વ્યાખ્યાન સંબંધી લિંક નીચે મુજબ છે.
Registration Link
http://forms.gle/Ezh2XT6AynMmPj7d9
(૮) "ડૉ. આંબેડકર મેમોરિયલ વ્યાખ્યાન શ્રેણી- ૨૦૨૬-૨૦૨૭ "
Dr. Ambedkar Memorial Lecture Series 2026-27
આ અંતર્ગત મેમોરિયલ વ્યાખ્યાનમાં વ્યાખ્યાન આપવા ઈચ્છતા વિદ્વાનો, અધ્યાપકો, સંશોધકોને નીચેની લીંક પર રજી. કરવા વિનંતી.વ્યાખ્યાન સંબંધી લિંક નીચે મુજબ છે.
Registration Link
http://forms.gle/cPhwFnSJ2hEKjVqu5
(૯) " राष्ट्रीय संगोष्ठी " ૨૦૨૬-૨૦૨૭
भारतीय महापुरुष : राष्ट्रनिर्माण के अग्रदूत
National Conference: 2026-27
રાષ્ટ્રીય સંગોષ્ઠી યોજના માટેની લિંક નીચે મુજબ છે.
Registration Link
http://forms.gle/T7cC8NCPZBrPpb6K9
Department:
Babasaheb Dr. B. R. Ambedkar Chair
26-05-2026