પુસ્તક ખરીદી/Books Procurement

દરેક પુસ્તક વિક્રેતાને વિનંતી કે યુનિવર્સિટી ચાલુ નાણાકીય વર્ષના પુસ્તક ખરીદીના બજેટમાંથી ખરીદી કરવા જઈ રહ્યું છે તો વિક્રેતા પોતાના પુસ્તક વેચાણ માટે યુનિવર્સિટી સ્થિત વિવિધ ભવનનો સંપર્ક કરી તારીખ ૧૦ ફેબ્રુઆરી સુધીમાં લાઈબ્રેરીનો સંપર્ક કરવો.  

The university is going to purchase from the book purchase budget of the current financial year. So, every book seller is requested to contact various Deparatment located in the university for selling their books and contact the library by February 10th.


Department: Central Library

28-01-2026