ઓસમ / ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ હોસ્ટેલમાં એડમિશન બાબત - અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૧-૦૮-૨૦૨૬
" આપણી ઓસમ / ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ હોસ્ટેલ માટે અરજી-ફોર્મ જે તે ભવનને મોકલાવી આપેલ છે. પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓએ ભવન ખાતે થી ફોર્મ મેળવી, વિગત ભરી, આપના ભવનના વડાશ્રી ના સહી-સિક્કા કરી તમામ જરૂરી સર્ટિ.ની પ્રમાણિત નકલ સાથે શેત્રુંજય હોસ્ટેલ કાર્યાલય ખાતે મોકલી આપવા."
અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૧-૦૮-૨૦૨૬
Department:
Boys Hostel
13-08-2026