પરીક્ષા-A ની OMR-SHEET ની સ્કેન કોપી મોકલવા બાબત
તારીખ ૧૬-૦૩-૨૦૨૬ ના રોજ પરીક્ષા-A માં ઉપસ્થિત રહ્યા હતા તે સૌ ઉમેદવારોને તેમની OMR-SHEET ની સ્કેન કોપી તેમના ઈ-મેલ દ્વારા મોકલી આપવામાં આવેલ છે. આપના INBOX, UPDATES અને SPAM ફોલ્ડરમાં ચેક કરી લેશો.
Department:
Recruitment Cell
19-03-2026